Ahmedabad Municipal Corporation Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર

Ahmedabad Municipal Corporation Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Ahmedabad Municipal Corporation Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
કુલ જગ્યાઓ731
પોસ્ટસહાયક જુનિયર ક્લાર્ક
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ)
લાયકાતપોસ્ટ મુજબ અલગ અલગ ( નિચે જણાવેલ છે.)
અરજી કરવાની છેલ્લી તારીખ૧૫/૦૪/૨૦૨૪ રાત્રીના 23.59 કલાક સુધી
જાહેરાતનું સત્તાવાર નોટિફિફેશન જોવા માટેઅહી ક્લિક કરો

પોસ્ટનુ નામ અને જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સહાયક જુનિયર ક્લાર્ક૬૧૨
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)૯૩
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ)૨૬

શૈક્ષણિક લાયકાત :

સહાયક જુનિયર ક્લાર્કકોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અને માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ કરેલ હોવું જોઈએ.
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ)બી.ઈ. ઈલેકટ્રિક્સ અથવા મિકેનિકલ અથવા ડિપ્લોમા ઈલેકટ્રિક્સ અથવા મિકેનિકલ

અરજી કરવાની તારીખ અને પરીક્ષા ફી :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી છેલ્લી કરવાની તારીખ : 15/04/2024 સમય :23.59 કલાક સુધી ઓન લાઈન અરજી કરવાની રહેશે. તેમજ પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 25/04/2024 સુધીમાં સામાન્ય વર્ગના ઉમેદવારો એ રૂપિયા 500 તેમજ અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 250 પરીક્ષા ફી ભરવાની રહેશે. દિવ્યંગજનોએ પરીક્ષા ફી ભરવાની નથી.

મિત્રો દરેક પોસ્ટ્માં કેટેગરી પ્રમાણે અનામત જ્ગ્યાઓની માહિતી માટે તમે ઓફિશિયલ નોટીફિકેશન પરથી જોઈ શકો છો.

લાયકાત

સહાયક જુનિયર ક્લાર્ક :-

  • કોઇપણ માન્ય વિધાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી પાસ

સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) :-

  • બી.ઈ.સિવિલ અથવા ડિ.સી.ઈ

સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ) :-

  • બી.ઈ (ઇલેક્ટ્રીક/મિકેનીકલ) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રીક્લ/મિકેનીક્લ)

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સહાયક જુનિયર ક્લાર્કત્રણ વર્ષ સુધીમાસિક 26000 ફિકસ ત્યારબાદ 19900-63200 પે મેટ્રિક્સ લેવલ 2
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)ત્રણ વર્ષ સુધી માસિક 40800 ફિકસ ત્યારબાદ 29200-92300 પે મેટ્રિક્સ લેવલ 5
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ)ત્રણ વર્ષ સુધી માસિક 40800 ફિકસ ત્યારબાદ 29200-92300 પે મેટ્રિક્સ લેવલ 5

વય મર્યાદા :

સહાયક જુનિયર ક્લાર્કઉમેદવારની વય 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહી સિવાયકે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)ઉમેદવારની વય 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહી સિવાયકે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઈટ)ઉમેદવારની વય 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહી સિવાયકે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય

જરૂરી તારીખો:

  • ભરતીની નોટિફિકેશન : 12 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ : 12 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment